ઇલેકટ્રોનિક્સ ભવન
આથી M.Sc.(Electronics)-સેમેસ્ટર-2 ની પરીક્ષા તારીખ -27-08-2020 થી શરુ થઇ રહી છે, આ સંદર્ભે જણાવવાનું કે પરીક્ષા આપવા ઇચ્છતા વિધાયર્થીઓને પરીક્ષા આપવા માટે પસંદગી આપેલ હતી, જે આપ વિદ્યાર્થીઓએ પોતાની પસંદગી આપેલ છે.
પરંતુ તમારી હોલ ટિકિટમાં તમારું સેન્ટર યુનિવર્સિટીમાંજ બતાવેલું હશે, જેથી કોઈ ચિંતા કરવાની જરૂર નથી.
ઉદા.- તમારી પરીક્ષા સેંટર પસંદગી અમરેલી હોય, પણ હોલ ટિકિટમાં અમરેલી નહિ આવે
વધુમાં જણાવવાનું કે નીચે આપેલ લિસ્ટમાં તમે પરીક્ષા સેંટર માટે જે શહેર પસંદ કર્યું છે તે શહેર સામે કોલેજનું નામ છે અને કોલેજ કોડ અને સરનામું પણ છે તે કોલેજમાં તમારે પરીક્ષા આપવા જવાનું થાશે, અને જે વિદ્યાર્થીઓએ રાજકોટ શહેર પસંદ કર્યું છે તેવા વિદ્યાર્થીઓએ હોલ ટિકિટમાં દર્શાવ્યા મુજબના સેંટર પર જવાનું થાશે,

જે વિદ્યાર્થીઓ પાસે હોલ ટિકિટ નથી અથવા તે હોલ ટિકિટ લેવા પોહચી શકે એમ નથી તેવા વિદ્યાર્થીઓ પોતાનું નામ અને સીટ નં. મોકલાવી આપે તેઓને સોફ્ટ કોપીમાં હોલ ટિકિટ આપીશું
👍 તમારી પરીક્ષા માટે શુભેચ્છા
No comments:
Post a Comment