Wednesday, July 1, 2020

Admission Saurashtra University After 12th pass

ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જોડાવા ઉજ્જવળ તક

ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ઇલેકટ્રોનિક્સ ભવનમાં M.Sc.(ECI) (ઇલેકટ્રોનિક્સ, કોમ્પ્યુટર એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટશન ) નામનો પ્રોગ્રામ સરકારી ધારા ધોરણ મુજબની ફી સાથે છેલ્લા 14 વર્ષથી ચાલી રહ્યો છે, હાલ  M.Sc.(ECI) માં ઓનલાઇન એડમિશન ચાલુ છે, જેના માટેની લિંક નીચે આપેલ છે.
 એડમિસન લેવા માટે અહીં ક્લીક કરો

વધુ માહિતી માટે સંપર્ક કરો - ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેકટ્રોનિક્સ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ
                                      મોં - 9687692932 / 9409644147 / 9712390583
                       

No comments:

Post a Comment

Featured Post

Old Question paper of IGNOU Examination/Previous year exam paper of IGNOU University

  Dear Learner,                       Click here to download Previous year Exam paper of IGNOU University   Click here to download or view

Popular Posts